જિલ્લા તાલીમ શિબિર

Date : 15-04-2022

Share It On

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહપ્રભારી આદરણીય શ્રી રામચંદ્ર ઓઝા જી ની વિશેષ ઉપસ્થિતિ માં મુંદ્રા ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્રારા #જિલ્લા_કક્ષા_તાલીમ_શિબિર નું આયોજન. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા #Mission2022 અંતર્ગત સંગઠનને પ્રદેશ લેવલ થી બુથ સુધી વધુ મજબૂત કરવા તેમજ કાઁગ્રેસ પક્ષની ધર્મનિરપેક્ષ અને ભાઈચારાની વિચારધારાને જન જન સુધી પોહચાડવા કોંગ્રેસ સદસ્યતા અભિયાન અંતર્ગત વધું માં વધુ લોકોને કોંગ્રેસ પક્ષ સાથે જોડવા અંગે જિલ્લા/તાલુકા / શહેર કોંગ્રેસના આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરવા આવી.