About H.S Ahir

Joint Coordinator: Gujarat Pradesh Kisan Congress Social Activist , RTI-Right To Information Act Activist Advocate

Harish Ahir was born on March 12. He completed his early education in Sheth V.d.high School. After completing his schooling he pursued his LLB from D.L. Law College, Bhuj-Gujarat. By profession he is an Advocate. From his childhood he always wanted to help people, by joining congress was his first step to do so. He joined All India National Kisan Congress and Gujarat Pradesh Congress Committee (Rajiv Gandhi Bhavan) in the year 2020. He also works as a Social Activist and RTI-Right to Information Act Activist.

Events

સામત્રા ગામે ગૌચર જમીનમાં થતું દબાણ અટકાવવા આવેદન પત્ર.
Date : 21-06-2022

ભુજ તાલુકાના સામત્રા ગામની ગૌચર જમીન પર થતું દબાણ દૂર કરવા આવેદન પત્ર આપ્યું.

Read More
આહીરપટ્ટીમાં વીજ ધાંધિયા બાબતે રજુઆત
Date : 29-04-2022

આહીરપટ્ટીના ગામોમાં વીજ ધાંધિયા બાબતે આજે અધિક્ષક ઈજનેરને રૂબરૂ મળી રજુઆત કરી.

Read More
દુધઈ સબ બ્રાન્ચ કેનાલની અધૂરી કામગીરી પૂરી કરવા ખેડૂતો સાથે રજૂઆત કરી.
Date : 19-04-2022

આહીરપટ્ટીમાં નર્મદાના નીર ખુલ્લી કેનાલથી મળે એ માટે મુખ્યમંત્રીશ્રી ને કલેકટર મારફતે આવેદન પત્ર આપ્યું.

Read More
જિલ્લા તાલીમ શિબિર
Date : 15-04-2022

કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કક્ષાની તાલીમ આપવામાં યોજાઈ.

Read More
ભુજમાં ભાડા દ્વારા નબળી કામગીરી બાબતે આવેદનપત્ર
Date : 30-03-2022

ભુજમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે અમોએ અનેક ફરીયાદો કરી હોવા છતાં ભાડા દ્વારા કોઈ કામગીરી નહી કરવામાં આવતા આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું.

Read More
ઢોરી આહીર સમાજ સાથે રજૂઆત
Date : 26-03-2022

ઢોરી આહીર સમાજના અગ્રણીઓ વિરુદ્ધ થયેલ ફરિયાદ બાબતે જિલ્લા પોલીસ વડા સાથે રૂબરૂ મુલાકાત કરી.

Read More

Quotes