આહીરપટ્ટીમાં વીજ ધાંધિયા બાબતે રજુઆત

Date : 29-04-2022

Share It On

આહીરપટ્ટીના ગામોમાં સતત વીજ ધાંધિયાના કારણે આ વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે લોડાઇ સરપંચ પ્રતિનિધિ વાલજીભાઈ બતા, ખેંગારપર સરપંચ પ્રતિનિધિ વિનોદભાઈ ખોખાણી અને લખુભાઈ મારાજ સાથે અધિક્ષક ઇજનેર શ્રી ગરવા સાહેબને રૂબરૂ મળી વીજ સમસ્યા દૂર કરવા તેમજ લોડાઇ - ઉમેદપર વીજ લાઈન સત્વરે બદલવા પણ રજૂઆત કરી.